મહીસાગર જીલ્લા આમ પાર્ટી દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર - At This Time

મહીસાગર જીલ્લા આમ પાર્ટી દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર


આજ રોજ મહિસાગર જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા NEET પરીક્ષા માં થયેલ ગેરરીતિ થતા આવેદનપત્ર લુણાવાડા મહિસાગર જીલ્લા કલેક્ટર સાહેબ શ્રી ને આપવામાં આવ્યું હતું
જેમા સ્ટેટજોઈન્ટ સેક્રેટરી નટવરસિંહ સોલંકી જિલ્લા મહામંત્રી હિરેનભાઈ શ્રીમાળી.કોગ્રેસ પૂર્વ જીલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલ.ઓબીસી વિંગ પ્રમુખ ગણપતસિંહબારીયા લુણાવાડા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ પરમાર અખમસિંહ ચૌહાણ આમીરભાઈ મલેક હાજર રહયા હતા .


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.