ગુજરાત સમિટ અંતર્ગત કોબાથી ચ-0 સુધીના હાઈવેનું નવિનીકરણ શરૂ કરાયું
ગુજરાત સરકાર દ્વારા દર 2 વર્ષે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2024માં વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. આ સમિટમાં ભાગ લેવા દેશ-વિદેશના ડેલિગેટ્સ, બિઝનેસમેન, ઈન્સ્ટ્રીયાલિસ્ટ, ટાયકુન્સ ગાંધીનગર આવતા હોય છે. આ સંદર્ભે ગાંધીનગર મહા નગર પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. જેમાં કોબાથી લઈને ચ-0 સુધીના હાઈવેનું નવિનીકરણ કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.