ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં E-FIR દ્રારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હામા આરોપીને ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ગઢડા પોલીસ ટીમ
ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં E-FIR દ્રારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુન્હામા આરોપીને ચોરીના મોબાઇલ સાથે પકડી પાડી ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી ગઢડા પોલીસ ટીમ
ગઢડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એમ.જી. જાડેજાનાઓની રાહબરી હેઠળ ગુજરાત રાજય સરકાર દ્વારા લોન્સ કરાયેલ E-FIR માધ્યમથી ફરીયાદી શ્રીકાંત સદાશિવ રાવલ રહે.સુરેન્દ્રનગર નાઓએ પોતાનો SUMSUNG કંપનીનો SUMSUNG A-22 5G મોડલનો મોબાઇલ ફોન જેની કિ.રૂા.૧૯,૯૯૯/- વાળો ગોપીનાથજી દેવ મંદિર, ગઢડા ખાતેથી ચોરી થયા અંગેની ફરીયાદ કરેલ હોય જે ફરીયાદ આધારે ગઢડા પોલીસ સ્ટેશનમાંગુ.ર.નં.૧૧૧૯૦૦૦૪૨૪૦૩૮૨/૨૦૨૪ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામા આવેલ હોય જે ગુન્હો ડીટેકટ કરવા આપેલ સુચના અન્વયે ગઢડા પોલીસ સ્ટાફના માણસોએ ટેકનીકલ સોર્સીસ અને હ્યુમન સોર્સીસની મદદથી ચોર ઇસમને અમીતભાઈ રમેશભાઈ ધોરીયાણી ઉ.વ.૩૧ રહે.મોરબી, રવાપર રોડ શકિત ટાઉનશીપ ગોકુળ મથુરા ઘર નં.૮૦૨ તા.જી.મોરબી મુળ રહે.રાજપર ગામ (કુંતાશી) તા.જી.મોરબીરાજપર ગામ (કુંતાશી) તા.જી.મોરબી ખાતેથી ચોરી થયેલ મુદામાલ (મોબાઇલ ફોન) સાથે પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.