ભેસાણ તાલુકા ના મેંદપરા ગામે એકતા ગ્રુપ દ્વારા ઓપન રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું - At This Time

ભેસાણ તાલુકા ના મેંદપરા ગામે એકતા ગ્રુપ દ્વારા ઓપન રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું


ભેસાણ તાલુકા ના મેંદપરા ગામે એકતા ગ્રુપ દ્વારા ઓપન રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુંભેસાણ તાલુકા નું એકતા નું પ્રતિક ગણાતા એવા મેંદપરા ગામે એક હિન્દુ મિત્ર ની જેનું સ્વર્ગવાસ થયેલ હોય જેનું નામ સ્વર્ગીય નીતિન ભોગેસરા ની યાદ માં મેંદપરા ગામના મુસ્લિમ મિત્રો એ તેમની યાદ માં એક એકતા ગ્રુપ અને સિકંદર હોથી અને અમીન હોથી અને યુસુફ હોથી અને તેમના ગ્રુપ દ્વારા એક ઓપન રાત્રિ કિકેટ ટુનામેન્ટ આયોજન કરેલ છે આ તકે આ ક્રિકેટ ટુનામેન્ટ નું ઉદ્ઘાટન સયદ અનું બાપુ અને સયદ હબીબ બાપુ અને એક ભવનાથ ના સંત ના હસ્તે રીબીન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ફટાકડા ની આતિસ બાજી કરી ને પ્રારંભ કર્યો હતો ભેસાણ/વિસાવદર ના 108 ની છાપ ધરાવતા ધારાસભ્ય ભૂપત ભાયાણી ખાસ હાજર રહ્યા હતા અને પ્રથમ રાઉન્ડ ની ટીમ નો ટોસ ઉછાળી પ્રારંભ કર્યો હતો અને પોતે પણ મેદાન નું નિરીક્ષણ કરી અને પોતે પણ ક્રિકેટ રમ્યા હતા અને આ ટુનામેન્ટ માં કુલ 32 ટીમો એ નોંધણી કરાવેલ છે અને રમસે આ તકે ભેસાણ તાલુકા પંચાયત ના પ્રમુખ પતિ નિલેશ સાવલિયા તેમજ મેંદપરા ગામ ના સરપંચ અમીન સમાં તેમજ કાસમ હોથી તેમજ કાળુ ભાઈ જુનેજા સહિત પલા ભાઈ તેમજ અમીન ભાઈ તેમજ જાકિર ભાઈ તેમજ યુવરાજસિંહ તેમજ મોટી સંખ્યા માં ગ્રામ જનો હાજર રહ્યા હતા અને આજુ બાજુ ના ગામડા ઑ માંથી ક્રિકેટ જોવા મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને આવનાર ટીમો નું સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ટુનામેન્ટ પૂર્ણ થયે વિનર ટીમ રનર ટીમ ને પ્રોસહિત ઇનામો વિતરણ કરવામાં આવશે અને મેન ઓફ ધ સિરીઝ અને મેં ઓફ ધ મેચ ને પણ પ્રોસહિત ઇનામો આપવા માં આવશેરિપોર્ટ... કાસમ હોથી.. ભેસાણ.... મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.