બાઈક - આઇસર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, બોટાદના ખસ રોડ પર ગમખ્વાર અકસ્માત બાઈક ચાલકનું મોત, એકને ઇજા - At This Time

બાઈક – આઇસર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, બોટાદના ખસ રોડ પર ગમખ્વાર અકસ્માત બાઈક ચાલકનું મોત, એકને ઇજા


(અજય ચૌહાણ)
તા.24/12/24 ના દિવસે વૃદ્ધ દંપતી બોટાદ શહેરના ખસ રોડ પર થી બાઈક લઈને બોટાદ આવતા હતા ત્યાં આઇસર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા બાઈક ચાલકનું મૃત્યુ તેમજ તેમના વૃદ્ધ પત્નીને ઇજાઓ થઈ હતી. લોકોનું એવું કહેવું છે આઇસર ટ્રક ચાલક નશામાં ધૂત હતો જેથી આ અકસ્માત સર્જાયો. જ્યારે ઘટનાની જાણ થતા બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથમાં ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image