શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ.......... ચાલુ વર્ષે માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 10ની - At This Time

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ………. ચાલુ વર્ષે માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 10ની


શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગર નું ગૌરવ..........
ચાલુ વર્ષે માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગુણ મેળવ્યા છે. પ્રથમ 10 વિદ્યાર્થીઓ માં પ્રથમ ત્રણ વિદ્યાર્થીનીઓએ *A1* ગ્રેડ અને બાકીના સાત વિદ્યાર્થીઓએ *A2* ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.વિદ્યાર્થીઓને ઉચ્ચ પી આર પ્રાપ્ત થયા છે. (1) પ્રણામી નસીબ 99.07 (2) પ્રજાપતિ કૌશલ 98.74 (3) રાઠોડ સ્મિત 97.85 (4) પટેલ ધ્યાના 95.08 (5) સગર વેદ 94.12 (6) પ્રણામી કુમકુમ 93.79 (7) ભટ્ટ અક્ષરા 93.45 (8) મલ્હોત્રા રાજન 90.94 (9) પરમાર નિશા 90.74 (10) ચૌહાણ પ્રતીક 89.33.પી.આર મેળવ્યા છે. તમામ વિદ્યાર્થીઓને હિંમતનગર કેળવણી મંડળ,શાળાના આચાર્યશ્રી એસ.એસ.પટેલ તથા શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.