ચોરીના વાહનો સાથે બે લોકો ઝડપાયા - At This Time

ચોરીના વાહનો સાથે બે લોકો ઝડપાયા


ચોરીના વાહનો સાથે બે લોકો ઝડપાયા
સાબરકાંઠા જિલ્લાના વીરપુર બાયપાસ નજીક થી l c b પોલીસ ને બે લોકો ને ઝડપી પાડ્યા
મળતી બાતમીના આધારે l c b પોલીસ વાહન ચેકીંગ હાથ ધરી હતું જેમાં નંબર વગરની વેગનઆર અને ઈકો કાર પોલીસ ને જુપ્ત કરી હતી બંને વાહનો ઈડર માં થી ચોરાયા હોવાનું સામે આવ્યુ હતું ચોરીના વાહનો સાથે બે લોકો ઝડપાયા ભગાભાઇ પ્રજાપતિ
અને વિષ્ણુ ભાઈ પ્રજાપતિ નામના બે લોકો જડપી પડ્યા હતા
ત્રણ વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો, હતો.
સાબરકાંઠા at this time news
રિપોટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image