સંજેલી તાલુકાના હિરાલા મુખ્ય પ્રાશાળામાં શિક્ષક દિન નિમિત્તે સ્વાસાસન દિનની ઉજવણી કરવામાં આવી અલ્પેશભાઈ કટારા - At This Time

સંજેલી તાલુકાના હિરાલા મુખ્ય પ્રાશાળામાં શિક્ષક દિન નિમિત્તે સ્વાસાસન દિનની ઉજવણી કરવામાં આવી અલ્પેશભાઈ કટારા


આજરોજ હિરોલા મુખ્ય પ્રાશાળામાં શિક્ષક દિન નિમિત્તે સ્વાસાસન દિન ની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્ય માં બાળકોને શિક્ષક બનવાનો લાભ મળ્યો જેમાં ધોરણ- 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સંગાડા રોસનીબેન મલસીંગભાઈ આચાર્ય તરીકેની જવાબદાર નીભાવી તેમજ શિક્ષક તરીકેની પણ ફરજ બજાવી આયોજન કરનાર આચાર્ય વિકેશભાઈ પ્રજાપત અને શિક્ષક ધર્મેન્દ્રભાઈ પટેલ એક સુંદર આયોજન કરી શૈક્ષણિક કાર્ય કરાવ્યુ....


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.