બોટાદ જિલ્લામાં એમ્બ્યુલન્સને વર્ષ 2023 દરમિયાન 10599 ઇમરજન્સી કેશ મળ્યા - At This Time

બોટાદ જિલ્લામાં એમ્બ્યુલન્સને વર્ષ 2023 દરમિયાન 10599 ઇમરજન્સી કેશ મળ્યા


બોટાદ જિલ્લામાં એમ્બ્યુલન્સને વર્ષ 2023 દરમિયાન 10599 ઇમરજન્સી કેશ મળ્યા

બોટાદ ૧૦૮ ને વર્ષ દરમિયાન કુલ ૧૦૫૯૯ કેશ મળ્યા.જેમાથી મુખ્યત્વે પ્રસુતીના પ૪૭૨,વાહન અકસ્માતના ૧૩૦૨,હદય હુમલાના ૫૧૩ વગેરે કેશનો સમાવેશ થાય છે.બોટાદ જિલ્લામાં હાલ કુલ નવ ૧૦૮ એમ્બુલન્સ કાર્યરત છે.જે કોઈ પણ ઇમરજન્સીના સમયમાં ૧૮ થી ૨૦ મીનીટમાં સ્થળ પર પહોંચી વળવા સક્ષમ છે.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.