**ઝાલોદ મુસ્લિમ ઘાંચી સમાજનો ભવ્ય સમુહ લગ્ન યોજાયો /૨૪ યુગલોએ સમુહ લગ્નમા હિસ્સો લઈને નિકાહ અદા કર્યા ત્યારે સમુહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ સમાજના કુરિવાજો સહિત લગ્નમા થતા વધુ ખર્ચની તિલાજલી ** - At This Time

**ઝાલોદ મુસ્લિમ ઘાંચી સમાજનો ભવ્ય સમુહ લગ્ન યોજાયો /૨૪ યુગલોએ સમુહ લગ્નમા હિસ્સો લઈને નિકાહ અદા કર્યા ત્યારે સમુહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ સમાજના કુરિવાજો સહિત લગ્નમા થતા વધુ ખર્ચની તિલાજલી **

**ઝાલોદ મુસ્લિમ ઘાંચી સમાજનો ભવ્ય સમુહ લગ્ન યોજાયો /૨૪ યુગલોએ સમુહ લગ્નમા હિસ્સો લઈને નિકાહ અદા કર્યા ત્યારે સમુહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ સમાજના કુરિવાજો સહિત લગ્નમા થતા વધુ ખર્ચની તિલાજલી **

ઝાલોદ ઘાચી સમાજ દ્વારા ૧૬/૧૭ તારીખના ભવ્ય સમુહ લગ્ન આયોજન કરવામા આવ્યો હતુ ,જેમા સમાજના મધ્યમ વર્ગના દરેક લોકોએ હિસ્સો લીધો હતો સમુહ લગ્ન યોજવાનો મુખ્ય કારણ સમાજમાથી કુરિવાજો સહિત લગ્નમા થતા વધુ ખર્ચ પર અંકુશ લાદી શકાય તેમજ એક જ છત નીચે ઓછા ખર્ચે વધુ લોકો લગ્ન કરી શકે ત્યારે સમુહ લગ્નની સફળતા તેમજ લગ્ન પ્રસંગોમાથી સામાજીક દુષણો સહિત લગ્ન પાછળ થતા વધુ ખર્ચને અટકાવવામા આવે તે માટે સમુહ લગ્નની સફળતા માટે છેલ્લા (૧) મહિના અગાઉથી ઘાંચી સમાજના પ્રમુખ,આગેવાનો,યુવાનો સહિતના લોકો સફળ બનાવવા માટેના કામે જોતરાઈ ગયા હતા,
ત્યારે ૧૬,તારીખના રોજ સમુહ નિકાહ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ,તેમજ ૧૭ તારીખના રોજ ભવ્ય સમુહ ભોજન આયોજન રાખવામા આવ્યુ હતુ જેમા ઝાલોદ ,સંજેલી, ફતેપુરા,સુખસર ,દાહોદ સહિત રાજસ્થાન ઘાંચી સમાજના લોકોએ મોટી સંખ્યામા હિસ્સો લીધો હતો,સમુહ નિકાહમા હાજરી આપી હતી નવ યુગલોને સુખમય જીવન નિર્વાહ માટેના આશિર્વાદ પાઠવી સમુહ નિકાહને સફળ બનાવ્યા હતા તેમજ સમાજમા આવનાર સમયમા પણ કુરીવાજો તેમજ વધુ ખર્ચને નાબુદ કરવા વાર્ષિક સમુહ લગ્નનુ આયોજન સતત ચાલુ રાખવાના પ્રયાસો કરશે તેવુ આગેવાનો જણાવ્યુ હતુ...

ઝાલોદ ઘાચી સમાજ દ્વારા ૧૬/૧૭ તારીખના ભવ્ય સમુહ લગ્ન આયોજન કરવામા આવ્યો હતુ ,જેમા સમાજના મધ્યમ વર્ગના દરેક લોકોએ હિસ્સો લીધો હતો સમુહ લગ્ન યોજવાનો મુખ્ય કારણ સમાજમાથી કુરિવાજો સહિત લગ્નમા થતા વધુ ખર્ચ પર અંકુશ લાદી શકાય તેમજ એક જ છત નીચે ઓછા ખર્ચે વધુ લોકો લગ્ન કરી શકે ત્યારે સમુહ લગ્નની સફળતા તેમજ લગ્ન પ્રસંગોમાથી સામાજીક દુષણો સહિત લગ્ન પાછળ થતા વધુ ખર્ચને અટકાવવામા આવે તે માટે સમુહ લગ્નની સફળતા માટે છેલ્લા (૧) મહિના અગાઉથી ઘાંચી સમાજના પ્રમુખ,આગેવાનો,યુવાનો સહિતના લોકો સફળ બનાવવા માટેના કામે જોતરાઈ ગયા હતા,
ત્યારે ૧૬,તારીખના રોજ સમુહ નિકાહ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ,તેમજ ૧૭ તારીખના રોજ ભવ્ય સમુહ ભોજન આયોજન રાખવામા આવ્યુ હતુ જેમા ઝાલોદ ,સંજેલી, ફતેપુરા,સુખસર ,દાહોદ સહિતના ઘાંચી સમાજના લોકોએ મોટી સંખ્યામા હિસ્સો લીઈ સમુહ નિકાહમા હાજરી આપી હતી નવ યુગલોને સુખમય જીવન નિર્વાહ માટેના આશિર્વાદ પાઠવી સમુહ નિકાહને સફળ બનાવ્યા હતા તેમજ સમાજમા આવનાર સમયમા પણ કુરીવાજો તેમજ વધુ ખર્ચને નાબુદ કરવા વાર્ષિક સમુહ લગ્નનુ આયોજન સતત ચાલુ રાખવાના પ્રયાસો કરાશે તેવુ આગેવાનો જણાવ્યુ હતુ...

8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.