“માનસ શંકર” રામકથા દરમ્યાન રક્તદાન કેમ્પ યજમાન શંકર પરિવાર દ્વારા વિવિધ ક્ષેત્રે સેવારત સામાજિક શેક્ષણિક ધાર્મિક આરોગ્ય પર્યાવરણ જીવદયા સેવાપ્રદાન સંસ્થાના કર્મવિરો નું ગૌરવંતું સન્માન
કલાપીનગર લાઠી શહેર માં મોરારીબાપુ ના વ્યાસને "માનસ શંકર" રામકથા દરમ્યાન રક્તદાન કેમ્પ મુખ્ય યજમાન શંકર પરિવાર દ્વારા અનેક વિધ સેવા પ્રદાનો સાથે સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક જીવદયા પર્યાવરણ પ્રકૃતિ રક્ષા હુન્નર કૌશલ્ય આરોગ્ય જેવી અનેક સેવા સંસ્થાનો ના કર્મવિરો નું ગદગદિત કરતું સન્માન કરાયું માનસ શંકર રામકથા દરમ્યાન ૭૬ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ માં ઉદારહાથે નવદંપતી ઓને વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ ના આશિષ સાથે પોતા ની પુત્રી સમાંતર કરિયાવર આપ્યો સૂર્યમુખી ધૂન મંડળ સહિત ની સામાજિક સંસ્થા ઓના યુવાનો દ્વારા શાંતાબા મેડિકલ હોસ્પિટલ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી નારાયણો માટે રક્તદાન કેમ્પ સદભાવના વૃદ્ધાશ્રમ ના ગ્રીનમેન વિજયભાઈ ડોબરીયા નું પર્યાવરણ મુહિમ ને વેગવંતી બનાવતું વૃક્ષદેવો ભવ છોડ માં રણછોડ ના મંત્ર રોપાવિતરણ સાથે સન્માન જીવદયા માટે સમસ્ત દેશ માં નમૂના રૂપ સેવા બદલ સમસ્ત મહાજન ના ગીરીશભાઈ શાહ નું સન્માન ગંગાસ્વરૂપા બહેનો ના વરદહસ્તે શુભ કાર્યો નું દીપ પ્રાગટય કરવી ગંગાસ્વરૂપા બહેનો ને રાશનકીટ અર્પણ કરાય મહિલા સશક્તિ કરણ માટે હુન્નર કૌશલ્ય માટે કલાસીસ વિદ્યાર્થી ઓમાં સ્પોકન ઈંગ્લીશ કલાસીસ નો પ્રારંભ સહિત અનેકો નામી અનામી કર્મવિરો નું વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાયું હતું મોરારીબાપુ ના વ્યાસાસને યોજાયેલ માનસ શંકર રામકથા ના મુખ્ય યજમાન શિવમ જવેલર ના મોભી ઘનશ્યામભાઈ શંકર પરિવાર દ્વારા કથા દરમ્યાન વિવિધ ૧૨ જેટલા સામાજિક સેવાપ્રદાન ના સંકલ્પો ને સાર્થક બનાવ્યા હતા આજે માનસ શંકર રામકથા સમાપન થયું હતું કથા દરમ્યાન લાખો શ્રધ્ધાળુ ભાવિકો માટે ભોજન પ્રસાદ ની ઉત્તમ વ્યવસ્થા અબોલજીવો ને ઘાસચારો વૃક્ષારોપણ રોપા વિતરણ રક્તદાન જેવી મુહિમો રામકથા માં સૌથી મોટું સામાજિક સેવા પ્રદાન બની રહ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.