મિત્રાળા ગામે મેડિકલ કેમ્પનું થયું આયોજન
પોરબંદરની જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ડીન ડો. ગૌરવ ભાંભાણીના માર્ગદર્શન હેઠળ નેશનલ ડોક્ટર્સ ડે અંતર્ગત, સરકાર તરફથી વેક્ટર બોર્ન ડીસીઝના સ્ક્રિનિંગ તેમજ નેશનલ મેડિકલ કમિશનના ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત મિત્રાળા ગામે સબ સેન્ટર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ મેડિકલ કેમ્પમાં મેડિકલ કોલેજના નિષ્ણાત ડોકટરો તથા લેબોરેટરી ટેકનિશિયન સ્ટાફે સેવા આપેલ. આ મેડિકલ કેમ્પ નો લાભ ૯૦ ગ્રામજનોએ લીધેલ હતો.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.