ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ફરી એક વખત વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરાયો
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ફરી એક વખત વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરાયો
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરની નજીક આવેલ સોમનાથ ટ્રસ્ટના ગુફા મુજયમ નજીકથી આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા દીપડાને
પાજરે કેદ કરાયો
વેરાવળ રાઉન્ડ ફોરેસ્ટ તથા તેની ટીમે
મહેનત ઉઠાવી અને આ દીપડો ને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો હતું
દીપડાને પાંજરામાં કેદ થયા બાદ લોકો દીપડાને જોવા માટે ટોળેટોળા ઉપડ્યા હતા
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ ખાતે આવેલ
પ્રસિદ્ધ સોમનાથ મંદિરની આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું ચારે હાલ તો હમણાં નજીકના સમયમાં જ સોમનાથ મંદિરે એક ભવ્ય મેળાનું આયોજન પણ હોય ત્યારે એક ભયનું પણ વાતાવરણ ઊભું થયું હોય ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની મહેનત ચાલી રહી હતી ત્યારે આખરે વન વિભાગ આ દિપડાને પાંજરે પુરાવામા સફળ રહ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.