અમદાવાદ ખાતે ઉમિયાધામ મંદિર ઉમિયા માતાજી નો નવો મો પાટોત્સવ ની ઉજવણી કરી
અમદાવાદ ખાતે ઉમિયાધામ મંદિર ઉમિયા માતાજી નો નવો મો પાટોત્સવ ની ઉજવણી કરી
આજ રોજ તારીખ ૨૭.૦૫.૨૦૨૪ ને સોમવાર નાં રોજ શ્રી ઉમિયાધામ મંદિર, ઈસનપુર, અમદાવાદ ખાતે ઉમિયામાતા નો નવમો પાટોત્સવ ની ઉજવણી થઈ રહેલ છે .જેમાં વડનગર નાં કડવા પાટીદાર સમાજ ના ભાવિક ભક્તો એ ભાવપૂર્ણ લાભ લીધેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.