પોલીસ લાઇનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો - At This Time

પોલીસ લાઇનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામા આવ્યો


હિંમતનગરના સવગઢ પોલીસ સ્ટેશન ખાતે પોલીસની મદદ મેળવવા આવતા ફરીયાદીઓ તથા પીડીત નાગરીકોના બાળકોને રમવા તેમજ મનોરંજન માટે પોલીસ સ્ટેશન ખાતે બાળ કક્ષ રૂમનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા દ્વારા કરાયુ હતું. પોલીસ સ્ટેશન લાઈનમાં ૫૦થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતન કરવાની અપીલ કરાઈ હતી.આ કાર્યક્રમમાં ડીવાયએસપી રીમા ઝાલા અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.જે. ગોસ્વામી સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.