ધંધુકા તાલુકાના ખડોળ ગામે પ્રાકૃતિક કૃષિની તાલીમ શિબિર યોજાઈ.
ધંધુકા તાલુકાના ખડોળ ગામે પ્રાકૃતિક કૃષિની તાલીમ શિબિર યોજાઈ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ખડોલ ગામે ગામ સેવક અને માસ્ટર ટ્રેનર ગ્રામ સેવક દ્વારા પ્રાકૃતિક શિબિરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ 1 મે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને રાસાયણિક ખાતરો તથા ઝેરી દવાઓનો ઉપયોગ ઓછો થાય સાથે જ ગયા આધારિત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સ્થાપના દિવસથી ગામડે ગામડે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે હેતુથી ધંધુકા તાલુકાના ખડોલ ગામ ખાતે ગ્રામસેવક શ્રી ડી. ડી. ચૌહાણ અને માસ્ટર ટ્રેનર ગ્રામ સેવક શૈલેષભાઇ મકવાણા દ્વારા આ શિબિરમાં ગાય આધારિત ખેતીની માહિતી આપવામાં આવી હતી.
રીપોર્ટર: સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.