સાકાર જીવન ટ્રસ્ટ મુંબઈ ની સાકાર હડલ ઝૂમ મીટીંગ માં વિશ્વભર ના સ્વૈચ્છિક સામાજિક સંસ્થા ઓના સૂત્રધારો જોડાયા
સાકાર જીવન ટ્રસ્ટ મુંબઈ ની સાકાર હડલ ઝૂમ મીટીંગ માં વિશ્વભર ના સ્વૈચ્છિક સામાજિક સંસ્થા ઓના સૂત્રધારો જોડાયા
દામનગર સાકાર જીવન ટ્રસ્ટ મુંબઈ પરિવાર ના સભ્યો ની હડલ ઝૂમ મીટીંગ યોજાય ફેબ્રુઆરી મહિનાની સાકાર હડલ મીટીંગ મા વૈશ્વિક સ્તરે સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક ક્ષેત્રે યોગદાન શ્રેષ્ટિ ઓ વચ્ચે વિચારો ના આદન પ્રદાન માટે યોજાયેલ સાકાર હડલ માં વિશ્વ ભર માંથી અનેક ક્ષેત્રે સેવા પ્રદાન કરતા ઓ જોડાયા હતા માર્ચ મહિનાની ૨૮ મી રાત્રે સાકાર હડલ મીટીંગમા સાકાર જીવન ટ્રસ્ટ ના મોભી હિતેનભાઈ ભુતા પરિવાર ની અધ્યક્ષતા માં અમેરિકા થી યોજાય દેશ દેશાવર ખૂબ મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા તેના પ્રત્યે ખૂબ ખુશી વ્યક્ત કરતા હિતેનભાઈ ભુતા સાકાર હડલ મીટિંગ ભારતીય સમય મુજબ સાંજના ૯:૦૦ વાગ્યે અમેરિકાના સમય અનુસાર સવારે ૧૧:૩૦ વાગ્યે.પ્લેટફોર્મ ઝૂમ માધ્યમ થી ગુજરાત ના અંતરયાળ ગ્રામ્ય થી લઈ મહાનગરો સુધી ના પ્રબુદ્ધ નાગરિકો વિવેચક વૈચારિક વ્યક્તિ ઓ વચ્ચે ધર્મ ધ્યાન સમર્પણ આરોગ્ય શિક્ષણ સહાનુભૂતિ જીવદયા પરમાર્થ પરોપકાર સયુંકત કુટુંબ ભાવના રાષ્ટ્રીય ફરજો વિષયો ઉપર વિસ્તૃત પરામર્શ કરતા નિષ્ણાંત તજજ્ઞ એ વિવિધ પ્રકાર ની સેવા વધુ ને વધુ બહેતર બનાવી વ્યાપક બનાવી શકાય તેવા ઉમદા અભિગમ થી સાકાર જીવન ટ્રસ્ટ ના વંદનીય પ્રયાસ સર્વત્ર સરાહના કરાય હતી સેવા ની ધુની ધખાવી બેઠેલા અનેકો સજ્જનો સન્નારી ઓ સંસ્થા સાકાર હડલ માં ભાગ લીધો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
