મહિસાગર બ્રેકિંગ..... - At This Time

મહિસાગર બ્રેકિંગ…..


મહીસાગર જિલ્લામાં MGVCL નો સપાટો

વીજ ચોરી કરનાર લોકોમાં ફફડાટ

28 વીજ ચેકિંગ સ્કોડ બનાવી ચેકિંગ હાથ ધરાયુ 15 લાખ 26 હજારનો દંડ ફટકાવવામાં આવ્યો

મહિસાગર જિલ્લામાં MGVCL વિભાગ દ્વારા અલગ અલગ 28 વીજ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

617 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા જેમાં 68 વીજ જોડાણોમાં ગેરરીતી ઝડપાઈ

વીજ ચોરી કરનાર ગ્રાહકોને MGVCL દ્વારા 15 લાખ 26 હજારનો દંડ ફટકારવામાં આવ્યો

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image