કોડીનાર તાલુકાના ડોળાસા ગામે હાઇવે ઉપરથી પસાર થતા ખુલ્લા વિજ વાયરો કોઈ અકસ્માત સર્જે તે પહેલા બદલવામાં
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે હાઇવે ઉપરથી પસાર થતાં વીજવાયરો ખુલ્લા અને સાધા વાળા હોય તુરંત પ્લાસ્ટિક કવર વાળા નવા વીજ વાયરો બદલવા માંગ કરવામાં આવી છે ડોળાસા ગામથી કોડીનાર જતા રસ્તામાં ટ્રેક્ટરના ગાડા બનાવવાના ત્રણ કારખાના આવેલ છે આ ઉદ્યોગ સંપૂર્ણપણે વીજ આધારિત છે આ ઉદ્યોગને વીજ વપરાશ આપવામાં આવે છે તે હાઇવે રોડની પહેલી પારથી આપવામાં આવે છે જે વીજ વાયરો ખુલ્લા અને સાંધાવાળા છે અહીં લોખંડના ટ્રેક્ટર ગાડા ખુલ્લામાં બનાવવામાં આવે છે આ સમયે વીજ વાયર તૂટીને આ ગાડા ઉપર પડે તો ગંભીર અકસ્માત સર્જવાની પૂરી સંભાવનાઓ છે ઉદ્યોગ બોર્ડ દ્વારા જ્યાં પણ વાયરો રોડ ઉપરથી પસાર થાય છે ત્યાં કવર વાળા વીજ વાયરો નો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે ડોળાસા ગામમાં પાદરમાં રોડ ઓળંગતા જુના અને સર્જરી વીજ વાયરો કદાચ ધ્યાનમાં નહીં આવ્યા હોય
આ બાબતે વીજ બોર્ડના અધિકારીઓ તુરંત આ બાબતની ગંભીર નોંધ લઇ સલામ બદલાવવા યોગ્ય બદલાવવા યોગ્ય વાયર બદલાવવા કેવી ધીરુભાઈ એન મોરી એ માંગ કરે છે
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.