બોટાદ પાળીયાદ જુના બસ સ્ટેન્ડ પાસે સિધ્ધનાથ રેસ્ટોરન્ટ ખાતે છેલ્લા એક માસથી સીસીટીવી કેમેરા બંધ હોવાથી રિસેપ્શન પર બેઠેલ ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ ધંધુકિયા નામના ઈસમની બોટાદ પોલીસે ધોરણસર અટકાયત કરી - At This Time

બોટાદ પાળીયાદ જુના બસ સ્ટેન્ડ પાસે સિધ્ધનાથ રેસ્ટોરન્ટ ખાતે છેલ્લા એક માસથી સીસીટીવી કેમેરા બંધ હોવાથી રિસેપ્શન પર બેઠેલ ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ ધંધુકિયા નામના ઈસમની બોટાદ પોલીસે ધોરણસર અટકાયત કરી


બોટાદ પાળીયાદ જુના બસ સ્ટેન્ડ પાસે સિધ્ધનાથ રેસ્ટોરન્ટ ખાતે છેલ્લા એક માસથી સીસીટીવી કેમેરા બંધ હોવાથી જાહેરનામાનો ભંગ થતા રિસેપ્શન પર બેઠેલ ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ ધંધુકિયા નામના ઈસમની બોટાદ પોલીસે ધોરણસર અટકાયત કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.