અંડર બ્રિજમાંથી પાણીના નિકાલ માટે તંત્ર હરકતમાં - At This Time

અંડર બ્રિજમાંથી પાણીના નિકાલ માટે તંત્ર હરકતમાં


અંડર બ્રિજમાંથી પાણીના નિકાલ માટે તંત્ર હરકતમાં

બોટાદમાં સાળંગપુર રોડ તરફ બનેલ અન્ડરબ્રિઝ માંથી પાણીનો યોગ્ય નિકાલન થતો હોવા અંગે, તેમજ પાણી પાછું પડી ઉભરાવવા અંગે સમાચારો પ્રસિધ્ધ થયાં હતાં. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે તાત્કાલિક મોટરો મુકવામાં આવી તેમજ પાણી ખેંચવાના મશીનથી પાણી ગટરમાં વહેતું કરવામાં આવ્યું. પ્રશ્ન એ થાય છે કે અંડરબ્રિજની કામગીરીમાં બેદરકારી બદલ કાર્યવાહી કરી શકાય પરંતુ કામ પુર્ણ થયાં પછી મેન્ટેનન્સની જવાબદારી સ્વીકારવામાં પણ ખો આપી કેટલી યોગ્ય.??

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.