શ્રી શારદા વિદ્યા વિહાર છાસિયા શાળામાં તાલુકા કક્ષાનો ખેલમહાકુંભ 2025 નું આયોજન ,આજે 5 મો દિવસ
આજ રોજ વીંછિયા તાલુકા કક્ષાનો ખેલ મહકુંભમાં 2025 નુ આયોજન છાસીયાની શ્રી શારદા વિદ્યા વિહાર માં 5 માં દિવસે બાળકો વિવિધ ખેલ માં આજે દોડ નુ આયોજન કરવામાં આવેલ છે
રિપોર્ટ બાય- મયૂર પંડ્યા mo-9726816057 વીંછિયા
9726816057
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.