વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ ક્રિટીકલ બુથ વિસ્તાર અને વિલેજ વિઝીટ કરી - At This Time

વિધાન સભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ ક્રિટીકલ બુથ વિસ્તાર અને વિલેજ વિઝીટ કરી


આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં કાયદો અને વ્યવસ્થા જાળવણી સારૂ તેમજ સુલેહ શાંતિ જળવાઇ રહે અને ગુનાહિત પ્રવૃત્તિવાળા માણસો ભયમાં રહે અને પોલીસની હાજરીનો અહેસાસ થાય, તે હેતુથી પોલીસ સ્ટેશનાના ઇન્ચાર્જ દ્વારા પોલીસ સ્ટેશનના ક્રિટિકલ બુથ વિસ્તાર તેમજ વિલેજ વિજીટ કરવા માં આવી રહી છે
કચ્છ જીલ્લાના તમામ પો.સ્ટે. દ્વારા ક્રિટિકલ બુથ વિસ્તાર તેમજ વિલેજ વિજીટ કરવામાં આવી રહી છે ત્યારે ગુરુવાર ના રોજ લાકડીયા કન્યા પ્રાથમિક શાળા માં લાકડિયા પોલીસ સ્ટેશન દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ ના તેમજ પક્ષ ના આગેવાનો અને જાગૃત લોકો ની હાજરી જોવા મળી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.