વડનગર એસ ટી ડેપો ખાતે વિનામૂલ્યે મેડિકલ નિદાન કેમ્પ યોજાઈ ગયો - At This Time

વડનગર એસ ટી ડેપો ખાતે વિનામૂલ્યે મેડિકલ નિદાન કેમ્પ યોજાઈ ગયો


વડનગર એસ ટી ડેપો ખાતે વિનામૂલ્યે મેડિકલ નિદાન કેમ્પ યોજાઈ ગયો

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા નું વડનગર એસ ટી ડેપો ખાતે વિનામૂલ્યે મેડિકલ નિદાન કેમ્પ યોજાયો તેમાં વડનગર ડેપો નાં તમામ કર્મચારીઓ ભાઈઓ, બહેનો ઓ તારીખ 1/6/2024 ને શનિવારે વડનગર નવા ડેપો ખાતે ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પ લાભ લીધો હતો આથી અમદાવાદ ની ખ્યાતનામ k.d. હોસ્પિટલ નો સ્ટાફ આ મેડિકલ નિદાન કેમ્પ ની સેવા આપી હતી અને તો દરેક કર્મચારી ભાઈઓ બહેનો, તેમજ પોતાના સગા સંબંધી ઓને પણ આ કેમ્પ નો લાભ લીધો હતો અને તેમાં ૧૫૦ કર્મચારી ઓ આ મેડિકલ કેમ્પ નો લાભ લીધો હતો .

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.