રાજ્કોટ સબ રજીસ્ટ્રાર કચેરીમાં માંડા ડુંગરનો સર્વે નંબર 157/2 ડુપ્લિકેટ દસ્તાવેજ થયો હોવાનો આક્ષેપ
રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં 2 ઓપરેટર અને 1 વકીલે 17 બોગસ દસ્તાવેજો બનાવી વેચવાનું કૌભાંડ ખુલ્યું છે.જેને લઈ એડવોકેટ નિખિલ રૈયાણીએ જણાવ્યું હતું કે, શહેરના માંડા ડુંગરનો સર્વે નંબર 157/2 જેમાં ડુપ્લિકેટ દસ્તાવેજ થયો છે.હાલ જમીન માલિક પ્રતિપાલ સિંહ ચુડાસમા અને હાબિદ ચાવડા છે. જે ડુપ્લિકેટ દસ્તાવેજ થયો છે તે 1970નો દસ્તાવેજ થયેલો છે. હાલ અમે જોયો નથી. જે મામલે રજૂઆત સબ રજિસ્ટ્રાર ઝોન 1 અને પ્ર. નગરના pi ડોબારીયાનેએ રજૂઆત કરવામાં આવી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
