ભારત સરકાર ના જલશક્ત મંત્રાલય ના અભિયાન : ક્રેચ ધ રેઈન 23 અંતર્ગત કેન્દ્ર સરકારની ટીમ મહિસાગર જિલ્લાની મુલાકાત . - At This Time

ભારત સરકાર ના જલશક્ત મંત્રાલય ના અભિયાન : ક્રેચ ધ રેઈન 23 અંતર્ગત કેન્દ્ર સરકારની ટીમ મહિસાગર જિલ્લાની મુલાકાત .


– ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના જલ શક્તિ અભિયાન કેચ ધ રેઈન – 2023 યોજના કેન્દ્ર સરકાર માં થી શ્રી લોચન શહેરા- જોઈન્ટ સેક્રેટરી - તથા ડૉ. એમ. ગોબીનાથ - સાયન્ટીસ્ટ - જલ શક્તિ મંત્રાલય દ્વારા મહિસાગર જિલ્લા મા થયેલ કામો ની સમીક્ષા માટે ૦૨ દિવમ ની મુલાકાત લીધેલ હતી . જે દરમ્યાન સંતરામપુર,કડાણા, ખાનપુર, લુણાવાડા, બાલાસિનોર આને વિરપુર તાલુકાના માં આ યોજના અંતર્ગત થયેલ વિવિધ કામોની સ્થળ મુલાકાત સાથે બાલાસિનોર સર્કિટ હાઉસ ખાતે સમીસા બેઠક યોજાયેલ હતી.

આ બેઠકમા લોચન શહેરા , ડૉ, એજા ગોબીનાંથ, જિલ્લા ક્લેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી,કાર્યપાલક ઈજનેર (સિંચાઈ) સહીત અન્ય જિલ્લા અને તાલુકાના અધિકારીઓ જોડાયા હતા. સદર સમીક્ષા જિલ્લા માં થયેલા જળ સંચય ના કામોની કામોની સમીક્ષા અંગે સંતોષ વ્યક્ત કરી, ભવિષ્ય માં જળ સંચય ના કેવા પ્રકારના ‌કામો નો સમાવેશ થ‌ઈ શકે તે વિષે મૂલ્યવાન માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.