જસદણ ના લીલાપુર ગામે રેશનકાર્ડ ઈ કેવાયસી અને આધાર કાર્ડ સુધારણા કેમ્પ નું આયોજન થશે - At This Time

જસદણ ના લીલાપુર ગામે રેશનકાર્ડ ઈ કેવાયસી અને આધાર કાર્ડ સુધારણા કેમ્પ નું આયોજન થશે


વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉ. ભરતભાઈ બોઘરા અને જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણી તથા ગામ ના આગેવાનો સહીતની આગેવાનીમાં તા. 13/01/2025 ને સોમવારના રોજ સમય સવારે 09:00 થી સાંજ ના 05:00 વાગ્યાં સુધી લીલાપુર ગામે રેશનકાર્ડ ઈ કેવાયસી અને આધાર કાર્ડ સુધારણા કેમ્પ નું આયોજન લીલાપુર ગ્રામ પંચાયત ખાતે થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.