ધંધુકા બસ સ્ટેન્ડ સામે આવેલ ચૌહાણ સાહેબના દવાખાને એક દર્દીને એટેક આવતા જીવ બચાવાયો.
ધંધુકા બસ સ્ટેન્ડ સામે આવેલ ચૌહાણ સાહેબના દવાખાને એક દર્દીને એટેક આવતા જીવ બચાવાયો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા વિસ્તારમાં આવેલ ચૌહાણ સાહેબના દવાખાને એક દર્દી જયેશભાઇ મેવાડા રહે મીરાંવાડી,ધંધુકા આવેલ હતો તેને ત્યાં અચાનક જ એટેક આવતા ત્યાં જ પડી ગયો હતો. ડો. મોસીન દ્વારા તાત્કાલિક સારવાર દરમિયાન જયેશભાઇનું જીવ બચાવવામાં આવ્યો તે બદલ ડો. મોસીનભાઈની સરાહનીય કામગિરી બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.