રાજકોટમાં સીટી ડિવિઝન-1 અંતર્ગત વિસ્તારમાં 33 ટીમ દ્વારા 12.03 લાખની વીજચોરી ઝડપી પાડી
રાજકોટ શહેરમાં વીજચોરી ડામવા માટે PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટિમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન 1 હેઠળ કોઠારીયા, મોરબી રોડ, પ્રહલાદપ્લોટ અને આજી ઇન્ડસ્ટ્રી સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 33 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 67 ક્નેક્શનમાંથી કુલ 12.03 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.