89 માંગરોળ અને માળિયા હાટીના વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પિયુષ પરમારે બીજી મહત્વની ગેરંટીની કરી જાહેરાત
પિયુષ પરમાર દ્વારા તાલુકા પંચાયતની સીટ માં ગેરેન્ટી સાથે લોકોના કામ કર્યા હોવાના અહેવાલથી રાજકીય માહોલ ગરમાયુ છે
વાત કરવા માં આવતો હાલ વિધાન સભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ 89 માંગરોળ અને માળિયા હાટીના વિધાનસભાના ઉમેદવાર તરીકે પિયુષભાઈ પરમાર જાહેર કર્યા છે ત્યારથી સતત લોકો વચ્ચે જઈ રહ્યા છે અને ડોર ટુ ડોર જઈ પ્રચાર કરી રહ્યા છે અને લોકોમાં તેમની ચાહનાનો બોહડો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે સૌપ્રથમ પિયુષ પરમારે અગાઉ માળીયા હાટીના માં મહારાણા પ્રતાપ સિંહજી ચોકમાં પેલી ગેરંટી માળીયા હાટીનામાં GIDC સ્થાપવાની જાહેરાત કરેલ ત્યાર બાદ આજે ફેસબુકના માધ્યમથી ૮૯- માંગરોળ અને માળિયા હાટીના વિધાનસભાના તમામ ગામોમાં ભારતરત્ન ડૉ બાબાસાહેબ આંબેડકર ભવન બનાવી દેવાની ગેરેન્ટીજાહેરાત કરી છે.
આ ગેરેન્ટીની જાહેરાત બાદ હવે જોવાનું એ રહ્યું છે કે આગામી દિવસોમાં ભાજપ કોંગ્રેસ હવે આમ આદમી પાર્ટી સામે કેવા પાસા નાખે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું
📷 કેમેરામેન ભાવિન ઠકરાર
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.