ગુરુવારે રાજુલા માં સીટી વિસ્તાર માં વીજળી ગુલ રહેશે... - At This Time

ગુરુવારે રાજુલા માં સીટી વિસ્તાર માં વીજળી ગુલ રહેશે…


ગુરુવારે રાજુલા માં સીટી વિસ્તાર માં વીજળી ગુલ રહેશે...

આવતી કાલે ગુરુવારે તારીખ ૦૪.૦૭.૨૦૨૪ નાં રોજ રાજુલા પી.જી.વી.સી.એલ કચેરી તરફ થી મળતી યાદી મુજબ આવતી કાલે રાજુલા શહેર સીટી ફીડર સવારે ૦૯.૦૦ વાગ્યા થી બપોર નાં ૩.૦૦ વાગ્યા સુધી આ વિસ્તાર નો વીજળી પુરવઠો બંધ રહેશે સમય તેમજ વિસ્તાર માં ફેરફાર થઈ શકે છે તેમજ જો વરસાદ હશે તો પણ સમય માં ફેરફાર થઈ શકે અથવા રીપેરીંગ કામ બંધ પણ રહી શકે છે અમો આ સમાચાર માટે કોઈ પુષ્ટિ કરતા નથી


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.