અમદાવાદ ગાંધીનગર આહીર પ્રીમિયર લીગની પાંચમી સિઝનનો 21 ડિસેમ્બરથી પ્રારંભ
અમદાવાદ અને ગાંધીનગર કનેક્ટિંગ આહીરના કોન્સેપ્ટ સાથે અમદાવાદમાં 21 ડિસેમ્બરથી આહીર પ્રીમિયર લીગની પાંચમી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે વર્ષ 2017માં 8 ટીમ સાથે શરૂ થયેલી સફરમાં પાંચમી સિઝનમાં ટીમો વધીને 24 એ પહોંચી ગઈ છે સ્પર્ધાત્મક ક્રિકેટ સાથે દરેક ફિલ્ડના પ્રોફેશનલ્સ એક મંચ પર આવી યુવાનોને મદદરૂપ થઈ શકે તે હેતુસર દરવર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ક્રિકેટના માધ્યમથી એક બીજા સાથે પરિચય અને દરેક ફિલ્ડ માટે યુવાનો માટે માર્ગદર્શનનો એક મંચ મળે તેના કારણે આ સમગ્ર ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો એપીએલની પાંચમી સિઝન ડે-નાઈટ રહેશે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.