ચુડા શહેરમાં ભૂગર્ભ પાણીની પાઇપલાઇન નો લીકેજ નો પ્રશ્ન યથાવત મામલતદાર ને લેખિત રજૂઆત કરાય - At This Time

ચુડા શહેરમાં ભૂગર્ભ પાણીની પાઇપલાઇન નો લીકેજ નો પ્રશ્ન યથાવત મામલતદાર ને લેખિત રજૂઆત કરાય


ચુડા શહેરમાં ભૂગર્ભ પાણીની પાઇપલાઇન લીકેજ નો પ્રશ્ન યથાવત મામલતદાર ને લેખિત રજૂઆત કરાય

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા માં ભુતનાથ મહાદેવ રોડ ઉપર તાજેતર માં નવા પેવર બ્લોક રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ ભૂગર્ભ પાણીની પાઇપલાઇન નો લીકેજ નો પ્રશ્ન યથાવત રહેતા રહીશોને ગંદકી અને પાણીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન યથાવત રહેતા ગ્રામજનોએ વહેલી તકે પ્રશ્નો ઉકેલાય આવે તેવી મામલતદાર માં લેખિત રજૂઆત કરાય


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.