ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રભારીની ઉપસ્થિતમા લુણાવાડા ખાતે બેઠક
આજરોજ તારીખ 22.6.2022 ના રોજ લુણાવાડા કોંગ્રેસ સમિતિ ની મીટીંગ ગુજરાત પ્રદેશ ના પ્રભારી શ્રી પ્રતાપસિંહ ચાવડા જી તથા aicc ના પ્રભારી સૈયદ ફેસલ શ્રી. મહિસાગર જિલ્લા પ્રમુખ સુરેશભાઈ પટેલ શ્રી. વિરોધ પક્ષના નેતા પી.એમ.પટેલ શ્રી. ઓબીસી ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ ગુલાબસિં હ ચૌહાણ શ્રી. તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અજયસિંહ ચૌહાણ શ્રી. શહેરમાં થી રાકેશભાઈ શ્રી. youth પ્રમુખશ્રી ચિરાગભાઈ શ્રી. જિલ્લા એસી સેલ પ્રમુખ રામાભાઇ શ્રી. હિતેશભાઈ પટેલ શ્રી ચેનપુર. નરેશભાઈ પટેલ શ્રી વરધરી. સુખ સિંહ રાઠોડ લકડી પોયડા. જીતેન્દ્ર સિંહ સોલંકી ઉર્ફે જીલુ બાપુ શ્રી. ખાનપુર પ્રમુખશ્રી પીકે ડામોર શ્રી. લુણાવાડા તાલુકા પૂર્વ પ્રમુખ કિશોરસિંહ રાઠોડ. દિનેશભાઈ મહારાજ. અકમા ભાઈ ડામોર ખાનપુર. નવલસિંહ માલીવાડ. મોતીસિંહ માલીવાડ. ગુણવંતભાઈ પટેલ શ્રી કોઠંબા. રાજેન્દ્રભાઈ પટેલ શ્રી કોઠંબા. કમલેશભાઈ પટેલ લીંબડીયા. નરેન્દ્ર સિંહ સોલંકી સીન્ગ લી. ગજેન્દ્રસિંહ સોલંકી ચારણ ગામ. ભાનુભાઈ માછી પટણ તથા બીજા વરિષ્ઠ આગેવાન શ્રીઓ તેમજ કાર્યકર મિત્રો આજની મીટિંગમાં હાજર રહી આવેલા બંને પ્રભારી શ્રી ઓ નું માર્ગદર્શન મેળવી મારુ ગૌરવ મારું બુ થ ને મજબૂત બનાવવા કાર્યશીલ બનવા સૌ કોઈએ નેમ લીધી અગ્નિપથ agniveer જેવી ચાર વર્ષની નોકરી બાદ નોકરી કરનાર ની શું હાલત થાય ચાર વર્ષ પછી સરકાર સંઘરી શકતી નથી તો પછી બીજે ક્યાંય નોકરી મળે. આવી રીતે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ ની સ્થિતિ ક્યારે સુધરે ન એવી પરિસ્થિતિ કરવા માટે આ ભાજપની સરકાર જઈ રહી છે અને કરી રહી છે તેને સત્તા પરથી દૂર કરવા સૌ કોંગ્રેસ ના હોદેદારશ્રીઓ અને કાર્યકર મિત્રો કોંગ્રેસની સરકાર બને તે રીશા તરફ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર જૂથવાદ ખતમ કરીને એક બનીને કોંગ્રેસને જીતાડવા અને કોંગ્રેસની સરકાર બનાવવા સહ કોંગ્રેસી કાર્યકર કટિબદ્ધ છીએ તેવી પ્રભારી શ્રી ઓને ખાતરી આપી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.