એક વૃક્ષ માતાના નામે” કાર્યક્રમ અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં અવ્યો* . - At This Time

એક વૃક્ષ માતાના નામે” કાર્યક્રમ અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં અવ્યો* .


આજે.સી.એન્ડ એસ.એચ દેસાઈ આર્ટસ એન્ડ એલ.કે.એલ.દોશી કોમર્સ કોલેજ બાલાસિનોરમાં NSS યુનિટના ઉપક્રમે કોલેજમાં “એક વૃક્ષ માતાના નામે” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના આચાર્યશ્રી પ્રિ.ડૉ.ડી.પી.માછી, પ્રોગ્રામ ઓફિસર ડૉ.દિલીપકુમાર ઓડ અને પ્રા. સેજલ ગામિત, શૈક્ષણિક સ્ટાફ તથા બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ NSS સ્વયમ સેવકો દ્વારા કોલેજના કેમ્પસમાં વૃક્ષોની રોપણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્ય એ વૃક્ષોનું આગવું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.