છેલ્લા 2 વર્ષ થી ચાલી રહેલ *ઉડાનલેડીઝક્લબ* દ્વારા બહેનો માં રહેલ હુંનર ને બહાર લાવવાનો પ્રયાસ કરી રહેલ છે
છેલ્લા 2 વર્ષ થી ચાલી રહેલ *ઉડાનલેડીઝક્લબ*
દ્વારા બહેનો માં રહેલ હુંનર ને બહાર લાવવાનો પ્રયાસ કરી રહેલ છે
તેમજ ઉડાન લેડીઝ ક્લબ ની મેમ્બરો ને 2 મહિને નવા નવા પ્રોગ્રામો પણ કરે છે
વર્ષ માં એક થી 2 કોમ્પિટિશન
ઓપન સ્પર્ધા એટલે કે મેમ્બર સિવાય ની બહેનો પણ ભાગ લઈ ને ઉત્સાહ માં વધારો કરેલ છે
ગયા વર્ષે ઓપન વેલ ડ્રેસ વેલ દાંડિયા નો અને કુકીંગ ની કોમ્પિટિશન રાખેલ તેમાં પણ અનેક બહેનો એ મોટા પ્રમાણ માં ભાગ લીધેલ હતો
આજે પણ ફરાળી વાનગી ની હરીફાઈ રાખેલ છે તેમાં પણ બહેનો એ ભાગ લીધો અને દરેક બહેનો ને સ્યોર ગિફ્ટ સ્પોન્સર તરફથી આપેલ છે તેમજ પહેલા બીજા અને ત્રીજા ઇનામ તો ખરાજ આ ક્લબ ને પ્રોત્સાહિત કરવા માટે બબારા લોહાણા મહાજન તેમજ વેપારી ગણ નો ખુબજ સહયોગ રહેલ છે
આ પ્રોગ્રામ નો હતું ફક્ત લેડીઝો માં રહેલ હુંનર ને બહાર લાવવાનો છે
આ પ્રોગ્રામ નું આયોજન નિતા બેન દિપક ભાઈ સૂચકે કરેલ છે
ઉડાન લેડીઝ ક્લબ ને પ્રોત્સાહિત કરવા માટે સ્પોન્સર થયેલ દાતા
1 લોહાણા મહાજન
2 નરેશ ભાઈ મલકાણ માં ભગવતી રેસ્યોરન્ટ વાળા
3 અંકુર મોબાઈલ
4 ખોડિયાર ઇલેક્ટ્રોનિક
ઉડાન લેડીઝ ક્લબ
આ તકે દાતા ઓ નો આભાર માનેલ્ તેમજ આજના જજ માં શ્રી સ્વેતા બેન દવે તેમજ હન્શાબેન વાસુદેવ પટેલ નો સમય નો સહયોગ આપેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.