સરદાર પટેલ સોશ્યલ બગસરા તાલુકાના લેઉવા પટેલ સમાજના તેજસ્વી તારલાઓનો ૨૭ મો સન્માન સમારંભ - At This Time

સરદાર પટેલ સોશ્યલ બગસરા તાલુકાના લેઉવા પટેલ સમાજના તેજસ્વી તારલાઓનો ૨૭ મો સન્માન સમારંભ


સરદાર પટેલ સોશ્યલ બગસરા તાલુકાના લેઉવા પટેલ સમાજના તેજસ્વી તારલાઓનો ૨૭ મો સન્માન સમારંભ

સરદાર પટેલ એશિયલ બગસરા તાલુકાના લેઉવા પટેલ સમાજના તેજસ્વી તારલાઓનો ૨૭ મો સન્માન સમારંભ બગસરા ગોકુલપરા પટેલ વાડી ખાતે યોજાયો
ગુજરાત વિધાન સભા ના દંડક કોશિકભાઈ વેકરિયા ની અધ્યક્ષતા યુવા મંત્રી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, ઉદ્ઘાટક તરીકે જે.કે.ઠેસીયા પ્રમુખ સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢ તથા બી.એલ. રાજપરા મંત્રી-ટ્રસ્ટી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ અતિથિ વિશેષ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા રાજસ્વી અગ્રણી સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય જે વી કકડીયા મુખ્ય વક્તા ડો અંકિતાબેન મુલાણી ડો પી બી સાવલિયા વિપુલભાઈ સુવાગિયા ઉદ્યોગ રત્ન કિસાન રત્ન સંજયભાઈ સુદાણી પ્રફુલભાઈ સાવલિયા પરેશભાઈ બોરડ કિરીટભાઈ નળીયાદરા ધીરૂભાઇ પીપળીયા સહિત સમસ્ત લેઉવા પટેલ સમાજ બગસરા દ્વારા ૨૭ માં વિદ્યાર્થી સન્માન સમારોહ માં પ્રમુખ દિનેશભાઈ ભુવા, એ.બી. કોઠીયા, રમેશભાઈ સુવાગીયા, નગરપાલિકાના પ્રમુખ જયોત્સનાબેન અરવિંદભાઈ
ધીરૂભાઈ માયાણી, ચંદુભાઈ વાગડીયા, કનુભાઈ પટોળીયા, પ્રદિપભાઈ ભાખર, અનીલભાઈ
રીબડીયા, ધીરૂભાઈ કોટડીયા, વેકરીયા વિગેરે ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ બગસરા તથા સરદાર પટેલ શરાફી હતા. શહેરીજનો, તાલુકાભરના આધુનિક ખેતી કરવા બદલ શ્રેષ્ઠ સહકારી મંડળી લી. બગસરા સહિત ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓની સેવા ને બિરદાવતા અંકીતાબેન મુલાણીએ સુંદર સદેશ આપ્યો હતો જ્ઞાતિજનો તથા વિદ્યાર્થીઓને વિશાળ હાજરી માં કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેક્નોતેવી ખેડૂત ને કિસાનરત્ન એવોર્ડ આપી સન્માનિત કરાયા આ ઉપરાંત.ધોરણ ૫ થી અનુસ્તાક સુધીના વિદ્યાર્થીઓ, એન્જીનીયર વિગેરે વિશિષ્ટ લાયકાતવાળા તાલુકાના વિદ્યાર્થીઓનું મોમેન્ટો તથા ઈનામ આપી ખાસ સન્માન કરવામાં આવ્યુ હતું. તેમજ આ તકે વિપુલભાઈ સુવાગીયાને શ્રેષ્ઠ ઉઘોગરત્ન એવોર્ડ તથા સંજયભાઈ નાથાભાઈ સુદાણી ને કિસાનરત્ન આપી સન્માનિત કરાયા હતા તેજસ્વી તારલાઓ અને
સમાજના નવ નિયુક્તિ પામેલ ૧૮ અધિકારી કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવિણભાઈ આસોદરીયા તથા પ્રદિપભાઈ નાકરાણી દ્વારા કરવામાં આવ્યુ હતું.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.