વિસાવદર માં વૃદ્ધ કેન્સર ગ્રસ્ત પેસન્ટ માટે સાથી હાથ બઢા ના
વિસાવદર ના હનુમાનપરા વિસ્તારમાં રહેતા એક ખુબજ ગરીબ પરિવારના વૃદ્ધ ઉંમરના ઉપરોક્ત ફોટા વાળા જાદવ મનજીભાઈ રાણાભાઇને કેન્સરના ગંભીર રોગની બીમારી હોય તેઓએ કાર્ડમાં ઓપરેશન પણ કરાવેલ હોય અને ત્યારબાદ તેઓને અમદાવાદ માં અન્ય તબીબી તપાસ તથા લેબોરેટરી કરાવવાની હોય તેના માટે આશરે વિશ થી પચ્ચીસ હજાર રૂપિયા જેવી રકમની જરૂરિયાત હોય તેઓ હનુમાનપરા વિસાવદરમાં રહેતા હોય ત્યારે તેમને આર્થીક મદદની જરૂરિયાત હોય તેમને ઉદાર હાથે આર્થિક મદદ માટે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા અપીલ કરાઈ છે આપના દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાખડી સ્વરૂપે યથાશક્તિ દાન આપવા અરજ છે.તેઓ બેન્ક ઓફ બરોડા-વિસાવદર શાખામાં ખાતા નંબર- ૩૬૯૪૦૧૦૦૦૦૭૬૨૬ ઉપર મદદ કરવા અપીલ કરાઈ છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.