શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા સુરત અનોખો સ્નેહ મિલન સમારોહ યોજાયો - At This Time

શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા સુરત અનોખો સ્નેહ મિલન સમારોહ યોજાયો


શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા
સુરત અનોખો સ્નેહ મિલન સમારોહ યોજાયો

સુરત અનોખો સ્નેહ મિલન સમારોહ યોજાયો
આ સમાજમાં આપણે ઘણા બધા સ્નેહમિલનો જોયા હોય ગામના હોય નાત જાતના હોય પણ શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ ગયા વર્ષે કરી હતી અને આ વર્ષે પણ સ્પેશિયલ દિવ્યાંગો માટે દ્વિતીય દિવ્યાંગ સ્નેહમિલન નું આયોજન સુરત ખાતે ગ્રીન પાર્ક સોસાયટી ની વાડી મોટા વરાછા સુરત ખાતે ગ્રીનપાર્ક ગ્રુપના સહયોગ થી કરવામાં આવ્યું હતું જેમાં સુરતના તમામ દિવ્યાંગોને આમંત્રિત કર્યા હતા આ પ્રસંગે દિવ્યાંગોનો ઉત્સાહ વધારવા માટે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ સાથે જોડાયેલા ટ્રસ્ટના મિત્રો દાતાઓ સહયોગીઓ તમામે આ પ્રસંગે હાજરી આપી અને આ પ્રસંગને ઉજળો બનાવવા પૂરો પ્રયત્ન કર્યો છે અને અમારા આ પ્રસંગમાં પ્રસાદ સ્વરૂપે નાસ્તાની વ્યવસ્થા સેવાના સ્વરૂપે નાનાલાલ સ્વીટ તરફથી કરવામાં આવી હતી અને અમારા આ પ્રસંગમાં ડો.પ્રફુલભાઈ શિરોયા સક્ષમ સહસંયોજક ગુજરાત પ્રદેશ આભાર આઈકેરના દિનેશભાઈ જોગાણી ઉપાઘ્યક્ષ સુરત મહાનગર સક્ષમ આ પ્રસંગે આજે રીતુબેન રાઠી નો જન્મદિવસ પણ હતો જે દિવ્યાંગો સાથે ઉજવવામાં આવ્યો હતો હરીૐ સ્માઈલ ગુપ ના બહેનો પણ શુભેચ્છા પાઠવવા ઉપસ્થીત રહ્યા.ડો ડી.ડી ડીયોરા એ દીવ્યાગો માં રહેલી શક્તી તેમજ સહયોગીઓ ને મશીહા ગણાવ્યા હતા. સ્ટેજ સંચાલન વિઠ્ઠલભાઈ એ કરેલ હતુ સ્નેહ મીલન સમારંભ અદ્તીય બનાવવા ભાવેશભાઈ વાઘાણી સંસ્થા ના સેક્રેટરી , પ્રમુખ માંગુકીયા મહેન્દ્રભાઈ, પરેશભાઈ ભંડેરી, કે કે બાલઘા બઘા ના પરીવાર જનો એ ભારે જહેમત થી સફળ સંમારભ બનાવ્યો હતો. નાનાલાલ સ્વીટસ તરફ થી અલ્પાહાર નો સહયોગ મલ્યો હતો તેમજ નાનાલાલ ભાલાળા એ તેમના હસ્તક ૫૧૦૦ રુપીયા હરદેવ વાળા (વરસડા)ના બીજા જન્મ દિવસ નીમીતે દીવ્યાગ સંસ્થા ને સહયોગ કરેલ હતો.ગીર્ન પાર્ક ગુપ ના જયેશભાઈ દેસાઈ, દીપકભાઈ માંગુકીયા,જયસુખભાઈ, જગદીશભાઈ જોગાણી, કાનાણીભાઈ,ભરતભાઈ દેસાઈ એ તમામ આયોજન મા પુરતો સહયોગ આપેલ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.