રાજકોટ ગોંડલ ચોકડી પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડત PCB. - At This Time

રાજકોટ ગોંડલ ચોકડી પાસેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડત PCB.


રાજકોટ શહેર તા.૨૦/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશનની પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય PCB/PI એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મયુરભાઈ મેઘજીભાઈ તથા નગીનભાઇ પોલાભાઇ તથા હિરેનભાઈ ગોપાલભાઇ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ગોંડલ ચોકડી પાસે શ્રીપાર્થ ઓટો મોબાઇલ્સની બાજુની શેરીમાં HDFC બેન્ક વાવડી બ્રાન્ચની સામે રોડ ઉપરથી ઇકો કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવેલ છે. કમલસીંગ લચ્છુસીંગ સીંગાડ ઉ.૩૦ રહે.ખેરમાલ તા.રણાપુર જી.જાબુઆ (મધ્યપ્રદેશ) મુદ્દામાલ ઇકો કારનં.GJ-06-HL-4851 કુલ કિ.રૂા.૩,૨૮,૬૪૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.