બોલબાલા મહિલા મંડળ દ્વારા ઓગસ્ટ માસનો કાર્યક્રમ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને યોજવામાં આવ્યો - At This Time

બોલબાલા મહિલા મંડળ દ્વારા ઓગસ્ટ માસનો કાર્યક્રમ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને યોજવામાં આવ્યો


બોલબાલા મહિલા મંડળ દ્વારા ઓગસ્ટ માસનો કાર્યક્રમ રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને યોજવામાં આવ્યો જેમાં બહેનો માટે રાષ્ટ્રના ચિન્હો ઉપર ચિત્ર સ્પર્ધા તેમજ સરપ્રાઈઝ ગેમ યોજવામાં આવી વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત સમૂહમાં ગાઇને અને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.