મહુવામાં યુવાનને બે શખ્સે ધોકા વડે માર માર્યાની રાવ
( રિપોર્ટ હિરેન દવે)
મહુવામાં આવેલ નજફ સોસાયટીમાં રહેતા કોમેલભાઈ મુસ્તાકઅલી નુરાણી તેમની કાર લઈને કબ્રસ્તાન ગયા હતા ત્યારે કારની નીચે કુતરાના ગલુડિયાને બહાર કાઢવા બાબતે મધુરમ પાનવાળા પરેશભાઈ અને એક અજાણ્યા શખ્સે માર મારી લાકડાના ધોકાનો ઘા પહોં ચાડતા ઝીંકી ઈજા કો મેલભાઈ નુરાણીએ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
