રાજકોટમાં અધિક કલેક્ટરની 1, ડેપ્યુટીની 2 અને મામલતદારની 15 જગ્યા ખાલી - At This Time

રાજકોટમાં અધિક કલેક્ટરની 1, ડેપ્યુટીની 2 અને મામલતદારની 15 જગ્યા ખાલી


ફોર્મ નં.6ને મંજૂર કરવા મામલતદારને જ સત્તા ત્યારે આ કામગીરી ખોરંભે પડે તેવા એંધાણ

લોકસભાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે અને આગામી તા.27મી ઓક્ટોબરથી 9 ડિસેમ્બર સુધી મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલુ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં અધિક કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદારોની 18 જેટલી જગ્યા ખાલી હોય મતદારયાદી સુધારણા કાર્યક્રમને અસર થાય તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.