Rajkot - નિલ સીટી ક્લબના નવરાત્રીના આયોજનમાં ફિલ્મી ગીતોના વાયરલ વિડીયોનો મામલો - At This Time

Rajkot – નિલ સીટી ક્લબના નવરાત્રીના આયોજનમાં ફિલ્મી ગીતોના વાયરલ વિડીયોનો મામલો


હિન્દૂ જાગરણ મંચના સંયોજક મંગેશ દેસાઈનું નિવેદન - ગઈકાલે રાત્રે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરી
પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરવા ખાતરી આપી
3
પોલીસ મંજૂરીના 6 નંબરના નિયમમાં લખવામાં આવ્યું છે કે, ધાર્મિક લાગણી દુભાઈ તેવા ગીત વગાડવા નહિ
હિન્દૂ જાગરણ મંચની અર્વાચીન રાસોત્સવના અયોજકોને અપીલ
અભદ્ર ફિલ્મી ગીતો વગાડવા નહિ જો વાગશે અને ફરિયાદ આવશે તો કાર્યકરો આયોજનમાં વિરોધ કરશે
પોલીસ કે આયોજકો સાથે ઘર્ષણ કરીને પણ વિરોધ કરવામાં આવશે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.