જસદણમાં વિધાનસભા ચૂંટણી પહેલા જસદણના રાજકારણમાં આવ્યો ગરમાવો
જસદણમાં વિધાનસભા ચૂંટણી પહેલા જસદણના રાજકારણમાં આવ્યો ગરમાવો
ભરત બોધરા અને કુંવરજી બાવળિયા વચ્ચે હવે ઇતરસમાજ આવ્યું મેદાને ત્યારે જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળીયા ના વોટસએપ ફન ક્લબ ગ્રુપમાં મેસેજ વાયરલ થયા હતા અને આ મેસેજ માં લખ્યું હતું કે જસદણમાં સ્વ શ્રી ભાસ્કરભાઈ થડેશ્વર જેવો જુના જનસંઘના કાર્યકર્તા હતા તેઓને
1997 ઇતર સમાજમાં ધારાસભ્ય તરીકેની ટિકિટ મળેલ હતી ત્યારબાદ આજ દિન સુધી ક્યારેય પણ ઈતર સમાજમાંથી ભાજપ સરકાર દ્વારા ટિકિટ આપવામાં આવી નથી આ સીટ ઉપર સમાજના એક લાખથી વધુ મતો છે જ્યારે આ વખતે પબ્લિક પરિવર્તન ઈચ્છે છે જ્યારે જો ભાજપમાંથી કોઈ ઈતર સમાજના અગ્રણીને મોકો આપવામાં આવે તેવી લોક માંગણી છે ત્યારે આ મેસેજ બધા જસદણ ધારાસભ્ય કુંવરજી બાવળિયા ફેન ક્લબ માં ગ્રુપ માં મેસેજ ફરતા થયા હતા અને તેના સ્ક્રીન શોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. અને આ મેસેજ વાયરલ થતાં તમામ લોકોની તેમજ નગરજનોએ આ બાબત સ્વીકારી છે ત્યારે જોવાનું એ રહ્યું કે ભાજપ સરકાર દ્વારા આ ટર્મમાં કોને ટિકિટ આપવામાં આવશે ?
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.