બોટાદના જિલ્લા સેવા સદનમાં ગુજરાતનો નકશો અને ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા
બોટાદના જિલ્લા સેવા સદનમાં ગુજરાતનો નકશો અને ભવ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા
કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નવનિર્મિત નકશો કર્યોગીઓ તેમજ મુલાકાતીઓ માટે નવલું નજરાણું બની રહેશે સામાજીક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાના વરદહસ્તે બોટાદ જિલ્લા સેવા સદન પરિસર ખાતે તૈયાર કરવામાં આવેલા ગુજરાતના નકશા અને સદનના ભવ્ય દરવાજાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર,જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોય,જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બલોલિયા,નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર,પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ,પી.ટી.પ્રજાપતી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.