મહુવામાં ઠંડીનો ચમકારો: મહુવામાં 15.2 ડિગ્રી 6.3 તાપમાંન અને 8 કિમીએ ફૂંકાયેલા બર્ફિલા પવનોથી લોકો ઠૂંઠવાયા - At This Time

મહુવામાં ઠંડીનો ચમકારો: મહુવામાં 15.2 ડિગ્રી 6.3 તાપમાંન અને 8 કિમીએ ફૂંકાયેલા બર્ફિલા પવનોથી લોકો ઠૂંઠવાયા

મહુવામાં ઠંડીનો ચમકારો: મહુવામાં 15.2 ડિગ્રી 6.3 તાપમાંન અને 8 કિમીએ ફૂંકાયેલા બર્ફિલા પવનોથી લોકો ઠૂંઠવાયા

મહુવામાં સતત બીજા દિવસે તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને આજે વહેલી સવારથી મહુવા તાલુકામાં તાપમાનનો પારો 1 ડીગ્રી ગગડી 15.2 ડીગ્રી પહોંચતા ઠંડી નું જોર વધ્યું હતું અને ગત રાત્રીથી જ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.