ખંભાળા ડેમનો રસ્તો ધોવાઈ જતા માલધારીઓને મુશ્કેલી - At This Time

ખંભાળા ડેમનો રસ્તો ધોવાઈ જતા માલધારીઓને મુશ્કેલી


રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે ખંભાળા ડેમથી નેશ વિસ્તાર આવેલ છે. આ નેશ વિસ્તારમાં આશરે ૨૫ જેટલા નેશ આવેલ છે અને દરેક નેશમાં ૧૦ થી ૧૨ પરિવારો વસવાટ કરે છે. આ માલધારીઓને અવર જવર કરવા માટેનો આ એકજ રસ્તો છે. જે ચોમાસાની ઋતુમાં ખંભાળા ડેમ ઓવરફલો થતા ડેમમાંથી અંદાજે ૩ ફૂટે ઓવરફલો થવાની રસ્તો સદંતર ધોવાઇ ગયેલ છે. તેથી આ માલધારીઓને અવર જવર કરવા માટે મોટી મુશ્કેલી પડે છે તેથી આ માલધારીઓની માંગ છે કે વહેલામાં વહેલીતકે આ રસ્તો સરકાર બનાવી આપે તેવી માંગણી છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.