મેંદરડાના દાત્રાણા રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂત ભીખુભાઈ ઢેબરીયાના ખેતરમા દિપડાના ફ્રુટ માર્ક જોવા મળ્યા છે.
મેંદરડાના દાત્રાણા રોડ ઉપર ખેતરમા દીપડાના ફૂટ માર્ક જોવા મળતા ફફડાટ
હુમલો કરે તે પહેલા પાંજરે પૂરવા ગ્રામજનોની માગણી
રિપોર્ટ - કૈલાશ વાઘેલા
વેકરા વિસ્તાર મા અવારનવાર જંગલી પશુઓ ઓ ચડી આવતા હોય છે હાલ ખેતરોમાં પરપ્રાંતિય મજૂરો પરીવાર સાથે ખેત મજુરી કરી ખેતરોમાં જ વસવાટ કરતાં હોય છે ત્યારે રાત્રિના અંધકારનો લાભ લઈ માનવ ભક્ષી દીપડો લોકો પર હુમલો કરતા હોય છે અને લોકોને ફાડી ખાતા હોય છે ત્યારે ખેડૂતો અને ખેત મજુરો ને રાત્રી સમય દરમ્યાન ખેતર મા કે ખુલ્લા મા સુવુ નહી કારણ કે દીપડો ગમે ત્યારે હુમલો કરી શકે છે અને જીવ નુ જોખમ સતત રહેલુ છે જેથી તમામ ખેડૂતો એ ખુલ્લા મા સુવુ નહી અને ઢોરઢાંખરને ખુલ્લા મિત્ર પશુઆ બંને મિત્ર ખાજ બાંધી રાખવા પડે તેવુ જોખમ ઉભું થયું છે. થોડા દિવસો પહેલા અમરગઢ રોડ પર માનવ ભળી દીપડાએ એક સાડા ચાર વર્ષ બાળકને ફાડી ખાધેલ હતો ત્યારબાદ સાસણ રોડ પર સરપંચના રહેણાંક વિસ્તારમાં દીપડો સીસી ટીવી
કેમેરામાં કેદ થયેલો હતો અને સાત વડલા, મણિનગર વિસ્તારમાં પણ અનેક વખત દીપડો દેખાયો છે અને ત્રણ દિવસ પહેલા ઝીંઝુડા રોડ પર ગોવિદપાક માં દીપડાએ એક ૫ વાછરડાનો શિકાર કરી ફાડી ખાધેલ વાછરડા નો મૃતદેહ મળ્યો હતો અગાઉ પણ સમાચાર પત્રો ના માધ્યમ થી વિધાન દિપ હું બચવા માટે વાકેફ કરવામાં ર આવેલછે છતાં દિન પ્રતિદિન અનેકવાર દીપડાઓ રહેણાક વિસ્તારમાં અને ખેતરોમાં જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્ચ કરી દિપડાઓને પકડવામાં આવે તેવી લોક માંગણી ઊઠવા પામી છે
9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.