વિસાવદર નજીક માંડવડ ચોકડી પાસે મોટર ટેમ્પો વચ્ચે અકસ્માત - At This Time

વિસાવદર નજીક માંડવડ ચોકડી પાસે મોટર ટેમ્પો વચ્ચે અકસ્માત


વિસાવદર નજીક માંડવડ ચોકડી પાસે મોટર ટેમ્પો વચ્ચે અકસ્માત. વિસાવદર વિસાવદર નજીક આજે 5:30 વાગ્યાના અરસામાં જૂનાગઢ થી આવતી મોટરકારનાડ્રાયવર દ્વારા સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા સામેની સાઈડમાંથી જૂનાગઢ તરફ જતા ટેમ્પા સાથે ધડાકાભેર અકસ્માત સર્જયો હતો જોક બન્ને વાહન ચાલકોને ગંભીર ઈજાઓ તથા નજીકની સરકારી હોસ્પિટલમાં 108 દ્વારા તાતકાલિક સરવાર માટે ખાસેડ્યા હતા. જૂનાગઢ તરફથી આવતી મોટર કાર GJ10DE5312ના ડ્રાંઇવરે સામેની સાઈડ જૂનાગઢ તરફ જતા ટેમ્પો GJ11X8820ની સામે અથડાવી અકસ્માત સર્જયો હતો. જાણવા મળતી માહિતી મુજબ હજુ સુધી કોઈ જાનહાની થયેલ નથી માલિકની વિગત જાણવા મળેલ નથી. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.